Equipment/tool support required by businesses for augmentation is provided within the limits of the toolkit list. You can check the list of works included in the Manav Kalyan scheme for which you can assistance.
માનવ કલ્યાણ યોજના 2023-2024
આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ/કારીગરોની આર્થીક સ્થિતિ સુધારવા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.માનવ કલ્યાણ યોજનાની પાત્રતા
- ઊંમર: ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
- આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
Manav Kalyan Yojana 2023-24 Application Form PDF Download
- First of all, go to Manav Kalyan Yojana official website - https://cottage.gujarat.gov.in/Eng/HomeGuj-24256621713D-282472242566-282472242566-214079
- After reaching homepage, click at "માનવ કલ્યાણ યોજના અન્વયે સ્વરોજગારી માટેના લાભાર્થીઓનું અરજી ફોર્મ".
- Direct link - https://cottage.gujarat.gov.in/FileExplorer/MKY.pdf
- Then Manav Kalyan Yojana application form 2023-24 will open.
- You can download this MKY registration form and save it on your desktop/laptop/smartphone.
- You can then take a printout by pressing "CTRL+P" button.
- After taking print, fill the form manually and submit it to the concerned authorities for approval.
Also Check - How to Download Gujarat Manav Garima Yojana Application Form PDF
Works Included in Manav Kalyan Yojana - Toolkit List
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
MKY Toolkit List PDF - https://cottage.gujarat.gov.in/FileExplorer/MKY_Toolkits_28_Trades.pdf
References
-- Check Manav Kalyan Yojana details at e-kutir Gujarat Gov In portal through the link https://e-kutir.gujarat.gov.in/index.aspx?ServiceID=2
-- સંપર્કઃ સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર
0 Comments
You can leave your comment here