New Sarkari Yojana List 2024 (नई सरकारी योजनाओं की सूची)

New Sarkari Yojana List 2024 (नई सरकारी योजनाओं की सूची)

प्रधानमंत्री मोदी एवं विभिन्न राज्य के मुख्यमंत्री द्वारा शुरू की गयी सभी योजनाएं, केंद्र व राज्य सरकार की योजनाएँ 2024, सरकारी योजना हिंदी और अंग्रेजी में योगी योजना वेबसाइट पर

Gujarat Kisan Parivahan Yojana 2024 Online Application / Registration Form at ikhedut.gujarat.gov.in portal

Gujarat government is inviting Kisan Parivahan Yojana 2024 online application form from farmers. Under this scheme, govt. will provide subvention of Rs. 50,000 to Rs. 75,000 for procuring light load bearing vehicle. Farmers will have to apply online by filling Gujarat Kisan Parivahan Yojana 2024 online registration form at ikhedut.gujarat.gov.in portal.

Kisan Parivahan Yojana Gujarat 2024 Apply Online Process

Complete process to apply online for Kisan parivahan yojana is described here:-
  • Then hit at "ક્લિક કરો" link in front of "ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો" section to open farming schemes list.
  • In the new ikhedut agricultural schemes list page, go to "કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો" section and click at "માલ વાહક વાહન" link as shown below:-
  • Then page containing ikhedut Gujarat kisan parivahan scheme 2024 details will open.
  • Here at this page, click "અરજી કરો" link to proceed to ikhedut gujarat kisan parivahan yojana apply online page.
  • Read instructions carefully and then it will ask for "તમે રજિસ્ટર્ડ અરજદાર છો?". If you are new user, you can select "No" and click at "આગળ વધવા ક્લિક ક" tab to get ikhedut Kisan Parivahan Yojana 2024 registration link.
  • Then click at "નવી અરજી કરવા ક્લિક કરો" link to open Kisan Parivahan Yojana 2024 online application form.
  • Fill in all the details and click at "Submit" button to complete the ikhedut gujarat kisan parivahan scheme apply online process. 
Once registered, applicants can use the link here for Kisan Parivahan Yojana login - ikhedut portal login 

What is Mukhyamantri Kisan Parivahan Yojana 2024

કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે. 

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે. ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે. 

About Kisan Parivahan Yojana - https://dag.gujarat.gov.in/kisan-parivahan-yojna.htm

કિસાન પરિવહન યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

  • રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
  • ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.

મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજનાના લાભ

યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
  • કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
  • કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

Gujarat Kisan Parivahan Yojana Instructions

  • અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
  • ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
  • આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
  • આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
  • આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

Gujarat Mukhyamantri Kisan Parivahan Yojana Objective

The main objective of Mukhyamantri Kisan Parivahan Yojana in Gujarat is to enable farmers to sell their agricultural produce to other places. This scheme will realize the PM Modi's vision of Doubling Farmers Income.
The state govt. of Gujarat had announced this Kisan Parivahan Scheme earlier in Gujarat Budget 2020-21 presented on 26 February 2020.


Know more about Kisan Parivahan Yojana at https://dag.gujarat.gov.in/kisan-parivahan-yojna.htm

Post a Comment

3 Comments

  1. Gujarat Mukhyamantri Pak Sangrah Yojana Apply Online Form

    ReplyDelete
  2. Gujarat Mukhyamantri Pak Sangrah Yojana Apply Online Form

    ReplyDelete
  3. ખોટ દિપકભાઈ ધનાભાઇ
    તાલુકા લુણાવાડા
    જી મંહિસાગર

    ReplyDelete

You can leave your comment here