Gujarat government has started Kisan Parivahan Yojana 2023 for farmers. Under this scheme, govt. will provide subvention of Rs. 50,000 to Rs. 75,000 for procuring light load bearing vehicle. Farmers will have to apply online by filling Gujarat Kisan Parivahan Yojana 2023 online application / registration form.

Gujarat Mukhyamantri Kisan Parivahan Yojana 2023

કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

કિસાન પરિવહન યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

  • રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
  • ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.

મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજનાના લાભ

યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
  • કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
  • કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

Mukhyamantri Kisan Parivahan Yojana Method to Apply Online

  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
  • ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

Gujarat Kisan Parivahan Yojana Application / Registration Form

  • અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
  • ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
  • આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
  • આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
  • આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

Gujarat Mukhyamantri Kisan Parivahan Yojana Objective

The main objective of Mukhyamantri Kisan Parivahan Yojana in Gujarat is to enable farmers to sell their agricultural produce to other places. This scheme will realize the PM Modi's vision of Doubling Farmers Income.
The state govt. of Gujarat had announced this Kisan Parivahan Scheme earlier in Gujarat Budget 2020-21 presented on 26 February 2020.

Gujarat Kisan Parivahan Yojana Announcement in Budget 2020-21

In order to enable farmers to take their produce to other places to sell, Kisan Parivahan Yojana was announced in Gujarat Budget 2020-21. The state govt. then made a provision of Rs. 30 crore for Mukhyamantri Kisan Parivahan Yojna. In this scheme, each farmer will get subsidy of Rs. 50000 to Rs. 75000 on purchase of light load bearing vehicles. This scheme is based on the lines of Amma Two Wheeler Scheme launched in Tamil Nadu for women welfare.

The main purpose is to increase the outreach of farmers to sell their agricultural produce. Previously, farmers had to pay huge cost to transport their produce from one place to another. This subsidy scheme on purchase of light load bearing vehicles will enable farmers to reduce their transportation cost.

Central govt. is also implementing a similar Krishi Udan Yojana under its regional connectivity scheme. Farmers can now easily carry their crops to other places to sell which would increase their overall income. This is a major initiative to raise the living standards of farmers in Gujarat. As a result, the whole economy will grow which would result in raised GDP of India which is mainly dependent on agriculture.


Data is taken from official website https://dag.gujarat.gov.in/kisan-parivahan-yojna.htm